Not Set/ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, 2 બળીને ભથડુ થયા

રાજકોટઃ મરબી નજીક ટંકારા-રાજકોટ હાઇવે પર આજે સવારે 9 વાગે જબલપુરના પાટીયા કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. મોરબી નજીક થયેલા અકસ્માતમાં કારમાં ભીષણ આગ લાગતા અંદર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. તેમજ એક હોન્ડા ચાલકન સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી […]

Uncategorized
krishna 04 02 2017 1486192878 storyimage 1 ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, 2 બળીને ભથડુ થયા

રાજકોટઃ મરબી નજીક ટંકારા-રાજકોટ હાઇવે પર આજે સવારે 9 વાગે જબલપુરના પાટીયા કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.

મોરબી નજીક થયેલા અકસ્માતમાં કારમાં ભીષણ આગ લાગતા અંદર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. તેમજ એક હોન્ડા ચાલકન સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.