Breaking News/ ડમી કૌભાંડમાં શિક્ષણ વિભાગની મોટી કામગીરી ભાવનગર શિક્ષણ વિભાગની મોટી કામગીરી કૌભાંડમાં શામેલ બે આરોપીઓને ફરજ મુક્ત કરાયા આરોપી શરદ પનોતને કરાયા ફરજ મુક્ત પ્રકાશ ઉર્ફે પી.કે. દવેને કરાયા ફરજમુક્ત સરતાનપર સરકારી પ્રા. શાળામાં ફરજ બજાવતા હતા શરદ પનોત પ્રકાશ ઉર્ફે પી.કે. દવે BRC કોઓર્ડિનેટર તરીકે બજાવતા હતા ફરજ જી.શિ. અધિકારીએ બંનેને ફરજ મુક્ત કર્યા

Breaking News