Gujarat/ ડિપ્લોમા ઇજનેરી પ્રવેશ અંગે દ્વિધા, ધોરણ-10ની માર્કશીટ હજી અપાઇ નથી, 10 જૂનથી ડિપ્લોમા પ્રવેશનું રજીસ્ટ્રેશન, 8 જુલાઇ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ રજીસ્ટ્રેશનની જાહેરાત થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા, માર્કશીટ મળ્યા પહેલાં રજીસ્ટ્રેશનની જાહેરાત, ડિપ્લોમા કમિટીએ પાઠવેલા પત્રથી દ્વિધા, ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને પાઠવ્યા છે પત્ર

Breaking News