Gujarat/ ડીસાની રામસણ શાળામાં બે શિક્ષકોને કોરોના, 9 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, શાળા શરૂ થયા બાદ એકસાથે નવ વિધાર્થીઓ પોઝિટિવ, એક સપ્તાહ શાળા બંધ રાખવાનો નિર્ણય, રેપિડ કિટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાયો, વિવેક ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ કેસ

Breaking News