Not Set/ ડીસામાં કુંટણખાનું ચલાવીત મહિલા દલાલ સહિત ત્રણ શખ્સોની ઝડપાયા

બનાસકાંઠાઃ ડીસામાં જીઇબી પાસે ઘરમાં ચાલતા કૂંટણખાનાનો પર્દાફાસ્ટ થયો છે. જેક એક મહિલા દલાલ અને મકાન માલિક સહિત બે શખ્સોની કઢંગી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે. ડીસામાં જીઇબી પાસે કુંટણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસની મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા દલાલ ગીતા કાંતિલાલ બારોટ, પ્રવીણજી મગાજી ઠાકોર અને મમહાદેવ ઉકાજી ચૌધરી સહિત ત્રણ લોકોની […]

Uncategorized

બનાસકાંઠાઃ ડીસામાં જીઇબી પાસે ઘરમાં ચાલતા કૂંટણખાનાનો પર્દાફાસ્ટ થયો છે. જેક એક મહિલા દલાલ અને મકાન માલિક સહિત બે શખ્સોની કઢંગી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે.

ડીસામાં જીઇબી પાસે કુંટણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસની મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા દલાલ ગીતા કાંતિલાલ બારોટ, પ્રવીણજી મગાજી ઠાકોર અને મમહાદેવ ઉકાજી ચૌધરી સહિત ત્રણ લોકોની ઝડપાયા હતા. ઘટના સ્થળેથી નિરોધ,બાઇક અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે.