ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે મતગણતરી ખેડૂત વિભાગની 10 બેઠકો થયું મતદાન 10 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાને 10 બેઠકો માટે 2939 મતદારો ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો મેદાને

Breaking News