Gujarat/ ડ્રગ્સ વિવાદમાં હર્ષ સંઘવીએ ઝંપલાવ્યું , ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ , મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને આપ્યો જવાબ , કોના ઇશારે સજ્જાદ ડ્રગ્સનો કારોબાર કરતો હતો , શાકભાજીની આડમાં સજ્જાદ ડ્રગ્સ વેચતો હતો , નવાબ મલિકને ગુજરાત પોલીસ ગર્વ થવો જોઈએ

Breaking News