Not Set/ ‘ડ્રીમ 11’ બન્યું IPL 2020નું સ્પોન્સર, આટલા કરોડમાં મળ્યાં હક્ક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટેના ટાઇટલ સ્પોન્સરશિપને ફેન્ટેસી સ્પોર્ટસ પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ ને આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે યુએઈમાં રમાનારી આઈપીએલ 2020 ને પ્રાયોજીત કરવામાં રસ ધરાવતી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે કહ્યું કે આઈપીએલ 2020 ના ટાઇટલ સ્પોન્સરશિપ માટેના ફેન્ટસી સ્પોર્ટ્સના પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ ને 222 કરોડ […]

Uncategorized

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટેના ટાઇટલ સ્પોન્સરશિપને ફેન્ટેસી સ્પોર્ટસ પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ ને આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે યુએઈમાં રમાનારી આઈપીએલ 2020 ને પ્રાયોજીત કરવામાં રસ ધરાવતી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે કહ્યું કે આઈપીએલ 2020 ના ટાઇટલ સ્પોન્સરશિપ માટેના ફેન્ટસી સ્પોર્ટ્સના પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ ને 222 કરોડ રૂપિયામાં  આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.