Delhi/ તમિલનાડુના કન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ, બિપીન રાવતનો પાર્થિવ દેહ દિલ્હી ખાતે લવાશે, આજે સાંજે લવાશે બિપીન રાવતનો પાર્થિવ દેહ, શુક્રવારે CDS બિપીન રાવતના કરાશે અંતિમ સંસ્કાર, તેમના પત્નીના પણ શુક્રવારે અંતિમ સંસ્કાર કરાશે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS સહિતના 13ના મોત

Breaking News