Gujarat/
તાઉતે વાવાઝોડાથી જંબુસરના દરિયાકાંઠે નુકશાન, પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરનાં ગુંબજને ક્ષતિ પહોંચી, મંદિરના શેડ્સને પણ વાવાઝોડાથી ભારે નુકશાન, વાવાઝોડા બાદ ભારે પવન અને વરસાદથી તારાજી
