Gujarat/ તાઉતે વાવાઝોડુ દક્ષિણ પૂર્વ દીવથી 154કિમી દૂર, 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, વાવાઝોડુ રાત્રે 8 થઈ 11 કલાકે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે, 155 થી 165 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે, પવનની ઝડપ 185 કિમી સુધી વધી શકવાનું અનુમાન, રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાશે

Breaking News