Gujarat/ તાઉતે વાવાઝોડુ દીવથી 190 કિ.મી.સ્થિર, આજે રાત્રે 10 થી 11 કલાકે વાવાઝોડાનો પોરબંદર-મહુવા વચ્ચે પ્રવેશ, 155 થી 185 કિ.મી.પ્રતિ કલાક પવન ફૂંકાશે, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાને પણ થશે અસર, દ.ગુજરાતના જિલ્લામાં 150 થી 185 કિં.મી. ઝડપે પવન ફૂંકાશે

Breaking News