Not Set/ તાપસી બાદ હવે રેણુકા શહાણેના ઘરે આવ્યું વધીને વીજળીનું બિલ, એક્ટ્રેસે પૂછ્યો સવાલ

તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેના ઘરનું વીજળીનું બિલ અપેક્ષા કરતા વધારે આવી રહ્યું છે. હવે રેણુકા શહાણે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને એક સવાલ પૂછ્યો છે કે અચાનક વીજ બિલ આટલા ગણું કઈ રીતે વધી શકે છે.  રેણુકા શહાણેએ ટ્વીટ કર્યું, ‘મારું વીજળીનું બિલ […]

Uncategorized

તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેના ઘરનું વીજળીનું બિલ અપેક્ષા કરતા વધારે આવી રહ્યું છે. હવે રેણુકા શહાણે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને એક સવાલ પૂછ્યો છે કે અચાનક વીજ બિલ આટલા ગણું કઈ રીતે વધી શકે છે.

 રેણુકા શહાણેએ ટ્વીટ કર્યું, ‘મારું વીજળીનું બિલ મે મહિનામાં 5510 રૂપિયા આવ્યું. ત્યારબાદ જૂનમાં 29,700 રૂપિયા. તમે આ બિલમાં મે અને જૂન બંને મહિના ઉમેર્યા, પરંતુ તમે મે મહિનાનું બિલ 18080 રૂપિયા બતાવ્યા. મારું બિલ 5510 થી 18080 સુધી મારું બિલ કેવી રીતે થઇ ગયું? રેણુકાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.