Gujarat/ તાપીનાં સોનગઢમાં લાંચિયા શિક્ષક ઝડપાયા, આદર્શ આશ્રમશાળાનાં મુખ્ય શિક્ષક ઝડપાયા, રૂ.20 હજારની કરી હતી લાંચની માગણી, પગારધોરણની ફાઇલ તૈયાર કરવા માગી હતી લાંચ, સાતમા પગારપંચનાં સ્ટીકર મેળવી કરી હતી કામગીરી, બાલુબાઇ ગામીત નામના વ્યકિતએ કરી હતી ફરિયાદ, ફરિયાદને આધારે કરાઇ કામગીરી

Breaking News