Gujarat/ તાપીમાં અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, સુરત-ધુલિયા હાઇવે પર બની ઘટના, અકસ્માતમાં ત્રણનાં મોત,સાત લોકો ઘાયલ, બાજીપુરા પાસે ખાનગી ટ્રાવેલને નડ્યો અકસ્માત, માલેગાંવથી સુરત ઝાન લઈ જતા હતા, ટેન્કર પાછળ ટ્રાવેલ્સ ઘુસી જતા અકસ્માત,

Breaking News