Gujarat/ તાપી જિ.પં.માટે ભાજપે યાદી જાહેર કરી, જિ.પં.ની 26 બેઠકોમાંથી 25 બેઠકોના નામ જાહેર, વ્યારાની કેળકુઈ બેઠક પર નામ બાકી, જિ. 7 તા.પં.ની યોજાશે ચૂંટણી, 7 તા.પં.માં કુલ 126માંથી 122ના ઉમેદવાર જાહેર, ઉચ્છલની 2 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી

Breaking News