Not Set/ તુર્કમેનિસ્તાન છે દુનિયાનો પ્રથમ તમાકુ પ્રતિબંધિત દેશ

ધુમ્રપાન નિષેધ ભારતના ઘણા રાજ્યોમાં પણ લાગુ છે અને તેના માટે કડક કાયદા પણ બનેલા છે પરંતુ પૂર્ણ રીતે તેના પર પ્રતિબંધ લાગી શક્યો નથી. તુર્કમેનિસ્તાન એક એવો દેશ છે જ્યાં તમને ધૂમ્રપાન કરવું ભારે પડી શકે છે. અહીં તમાકુ સહિત બધા ધુમ્રપાન ઉત્પાદકો પર કડક પ્રતિબંધ છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જ્યાં […]

Top Stories

ધુમ્રપાન નિષેધ ભારતના ઘણા રાજ્યોમાં પણ લાગુ છે અને તેના માટે કડક કાયદા પણ બનેલા છે પરંતુ પૂર્ણ રીતે તેના પર પ્રતિબંધ લાગી શક્યો નથી. તુર્કમેનિસ્તાન એક એવો દેશ છે જ્યાં તમને ધૂમ્રપાન કરવું ભારે પડી શકે છે. અહીં તમાકુ સહિત બધા ધુમ્રપાન ઉત્પાદકો પર કડક પ્રતિબંધ છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જ્યાં તમાકુ પર પૂર્ણ પ્રતિબંધ છે.

તમાકુ ઉત્પાદનો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ લગાવતા જાણવામાં આવ્યું છે કે, કદાચ કોઈ આ પ્રકારના ઉત્પાદકોનું વેપાર કરે છે અથવા ખરીદી કરતા જોવા મળે તો તેની પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે. આ પ્રતિબંધ લાગુ થતા સિગરેટ અને તમાકુના હજારો પેકેટ જાહેરમાં સળગાવી દેવામાં આવ્યા હતા.