Gujarat/ તૌકતે વાવાઝોડાની રાજકોટમાં અસર , 85 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો , અનેક સ્થળોએ રાત્રે ઝરમર વરસાદ, 8 સ્થળો પર વૃક્ષો થયા ધરાશાયી , લીંબુડીવાડી રોડ પર કાર પર વૃક્ષ પડ્યું , ભક્તિનગર સર્કલ પર ટેસ્ટિંગ બુથ વેરવિખેર , રેસકોર્સમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ બુથ વેરવિખેર

Breaking News