Gujarat/ તૌકતે વાવાઝોડાને પગલે રાજકોટ તંત્ર એલર્ટ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાંથી સ્થળાંતર , 3 તાલુકામાંથી 357 લોકોનું કરાયું સ્થળાંતર , પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ: કલેક્ટર , લોકોને ઘરમાં જ સલામત રહેવા કલેક્ટરની અપીલ, મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

Breaking News