Gujarat/ તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વચ્ચે ભૂકંપના આંચકા, દીવ,ઉના,ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ, રાત્રે 3.40 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો, અમરેલી,રાજુલા, જાફરાબાદમાં અનુભવાયો આંચકો, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક નોંધાયું, દ.પૂર્વ દિશામાં ભૂગર્ભમાં 5.2 કિમી નીચે નોંધાયુ, ઉનાના વાસોદમાં ભૂકંપથી મકાનમાં પડી તિરાડ, ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અનુભવાયો આંચકો

Breaking News