ભારે વરસાદ/ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી સુરત,ભરૂચમાં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં 6-7 તારીખ પછી ફરી વરસાદ રહેશે 7મીએ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં

Breaking News