Not Set/ ત્રણ વર્ષમાં નીતિશકુમારની પલટી કહ્યું, મોદી અપરાજેય

ભાજપ સાથે સરકાર બનાવ્યા પછી પહેલીવાર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મીડિયાને સંબોધન કર્યું છે. મીડિયામાં નીતિશકુમારે કહ્યું કે, BJP સાથે જોડાવું પહેલેથી નક્કી ન હતું. આ બધું બહુ ઝડપથી બન્યું. તેમણે કહ્યું કે NDA માં રહીએ કે ન રહીએ, પણ ધર્મનિરપેક્ષતાની સાથે હંમેશાં રહીશું. લાલુ જન નેતા નથી પણ જાતિના નેતા છે, જ્યારે હું કાસ્ટ બેઝ નહીં પણ […]

India

ભાજપ સાથે સરકાર બનાવ્યા પછી પહેલીવાર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મીડિયાને સંબોધન કર્યું છે. મીડિયામાં નીતિશકુમારે કહ્યું કે, BJP સાથે જોડાવું પહેલેથી નક્કી ન હતું. આ બધું બહુ ઝડપથી બન્યું. તેમણે કહ્યું કે NDA માં રહીએ કે ન રહીએ, પણ ધર્મનિરપેક્ષતાની સાથે હંમેશાં રહીશું. લાલુ જન નેતા નથી પણ જાતિના નેતા છે, જ્યારે હું કાસ્ટ બેઝ નહીં પણ માસ બેઝમાં વિશ્વાસ ધરાવું છું. મોદી માટે તેમણે કહ્યું કે,મોદી અપરાજેય છે. તેમને હરાવે એવું કોઇ નથી.