Gujarat/ થરાદ ઠાકોર સમાજના શસ્ત્ર પૂજનમાં MLA સામે બળાપો ચૂંટણી પહેલા જ થરાદ MLA સામે વિરોધના સુર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રધાનજી ઠાકોરના આક્ષેપ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કાર્ય કર્યું હતું આવનાર ચૂંટણીમાં મેં ટીકીટની માગણી કરી છે સમાજના વધુ મતો છે આપણે ભીખ ન માગવાની હોય થરાદ MLA ગુલાબસિહ રાજપૂત પર ચાબખા

Breaking News