Gujarat/ થરાદ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા ACB ની ટ્રેપ, ASI 7000 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ASI વિજય જાદવ 7 હજારની લાંચ લેતા ઝડપાયા , બનાસકાંઠા ACB એ કાયદેસરની કાર્યવાહી હાથધરી, પોલીસ કાર્યવાહી કરવા માટે માંગી હતી લાંચ

Breaking News