Not Set/ દક્ષિણ આફ્રિકામાં ચાર ગુજરાતીઓના રોડ અકસ્માતમાં મોત

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના મોત થયા હતા. સાઉથ આફ્રિકાના ડરબન-જ્હોનિસબર્ગ મોટર વે પર આવેલા હેઈરી સ્મિથ શહેર નજીક ટોઈંગ કારની ઓવરટેક કરવા જતાં કારનો અકસ્માત થયો હતો ચાર લોકોમાં ત્રણ ભરૂચના અ એક નડિયાદનો વતની હતો. ચાર ગુજરાતીના મોત પરિવારમાં માતમ છવાયો હતો. ડરબન જ્હોનિસબર્ગ મોટર વે પર ઓવરટેક કરવા જતા […]

Uncategorized

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના મોત થયા હતા. સાઉથ આફ્રિકાના ડરબન-જ્હોનિસબર્ગ મોટર વે પર આવેલા હેઈરી સ્મિથ શહેર નજીક ટોઈંગ કારની ઓવરટેક કરવા જતાં કારનો અકસ્માત થયો હતો ચાર લોકોમાં ત્રણ ભરૂચના અ એક નડિયાદનો વતની હતો. ચાર ગુજરાતીના મોત પરિવારમાં માતમ છવાયો હતો.

ડરબન જ્હોનિસબર્ગ મોટર વે પર ઓવરટેક કરવા જતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમા કારના ભૂક્કા થઇ ગયા હતા. જ્યારે ચાર ગુજરાતીઓના મોત થયા હતા.