Breaking News/ દક્ષિણ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર, સુરત ઉપરથી વાવાઝોડાનો ખતરો દૂર, હજુ 24 કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે, કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે, સુરત ઇન્ચાર્જ જિલ્લા કલેકટરનું નિવેદન, બીકે વસાવાનું નિવેદન સુરત ઉપરથી વાવાઝોડાનો ખતરો દૂર, ડભારી સુવાલી અને ડુમ્મસના બીચ બંધ રખાયા

Breaking News