Gujarat/ દક્ષિણ ગુજરાતમાં ઉતરી મેઘકૃપા, સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સુરત જિલ્લાનાં કામરેજમાં 5.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, પલસાણા-બારડોલીમાં સરેરાશ 5-5 ઇંચ વરસાદ, મહુવામાં પણ સરેરાશ 5 ઇંચ વરસાદ પડયો, ઉમરપાડામાં 16 કલાકમાં 4 ઇંચ વરસાદ, માંડવીમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડયો

Breaking News