પોરબંદર/
દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે દબાણો દૂર કરાયા દરિયાઈ પટ્ટી પર ડીમોલેશન વહેલીસવારે હાથ ધરાયુ ગોસા,ઉદ્યોગનગર સહિતના વિસ્તારમાં ડીમોલેશન અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન કરાયું જીલ્લામાં સુરક્ષાને લઈને ડીમોલેશન કરાયું
