Gujarat/ દહેગામ તંત્રની બેદરકારી સામે આવી, પીએમ મોદીના સુરક્ષામાં ચુક ?, પીએમ મોદીનો રોડશો નીડક્યો હતો દહેગામમાં, અચાનક એક ગાય રોડ પર વચ્ચે દોડવા લાગી, સુરક્ષામાં ચૂક કહેવાય કે તંત્રની બેદરકારી ?, સુરક્ષા ઘેરા અંગે અનેક તર્ક વિતર્કો

Breaking News