Gujarat/ દહેગામ ફાયર વિભાગનો દાઝ્યા પર ડામ, કાર સળગતા આગ ઓલવવા માંગ્યો ચાર્જ , સ્ટોર માલિક સાથે ફાયરસ્ટાફનો ઓડિયો વાયરલ, ફાયરઅધિકારીએ માનવતા નેવે મૂકી ચાર્જની માગ, ચાર્જ ભરો તો જ ગાડી મોકલવાની કરી વાત, કારમાં આગમાં કાર ચાલકનું થયું હતુ મોત , વાયરલ ઓડિયોનું મંતવ્ય ન્યૂઝ સમર્થન નથી કરતું

Breaking News