Gujarat/ દાઉદ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ, ગુજરાત ATSએ અમદાવાદથી કરી ધરપકડ, 1993ના મુંબઈ બ્લાસ્ટના કેસમાં હતા વોન્ટેડ, બ્લાસ્ટ કેસના વોન્ટેડ ચાર આરોપીની ધરપકડ, યુસુફ બટકા,અબુ બકર, સોયેબ બાબાની ધરપકડ May 17, 2022parth amin Breaking News