સાબરકાંઠા/ દાગીના ઠગ ટોળીએ પડાવ્યા દાગીના પોલીસની ઓળખ આપી પડાવી લીધા દાગીના હિંમતનગર બસ સ્ટેશન નજીક બની ઘટના ભીલોડા જવાનુ કહી અજાણી કારમાં બેસાડ્યા ચેકિંગનું કઇ દાગીના મુકાવ્યા હતા એક કવરમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Breaking News