Not Set/ દાહોદમાં ભાજપના નવ નિયુક્ત ઋત્વિજ પટેલનું રેલી કાઢી ભવ્ય સ્વાગત, જુઓ

દાહોદઃ ભાજપના નવ નિયુક્ત ઋત્વિજ પટેલનું ભવ્ય રેલી દ્વારા ભાજપના કાર્યકર્તાઓએ દાહોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તા બાઇક અને પોતાની ગાડીઓ લઇને રેલીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલની સૂરત રેલી દરમિયાન પાસના કાર્યકર્તા અને બીજેપીના કાર્યકર્તા વચ્ચે મારામારી થઇ હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે સૂરતના પોલીસ સ્ટેશનને […]

Uncategorized

દાહોદઃ ભાજપના નવ નિયુક્ત ઋત્વિજ પટેલનું ભવ્ય રેલી દ્વારા ભાજપના કાર્યકર્તાઓએ દાહોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તા બાઇક અને પોતાની ગાડીઓ લઇને રેલીમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલની સૂરત રેલી દરમિયાન પાસના કાર્યકર્તા અને બીજેપીના કાર્યકર્તા વચ્ચે મારામારી થઇ હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે સૂરતના પોલીસ સ્ટેશનને 9 તારીખે ઘેરાવો કરવાની ઘમકી આપી હતી.