Gujarat/ દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, કોરોના વેક્સીનનું ગુજરાતમાં સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ, કેન્દ્ર સરકાર વેક્સીન આપશે એટલે વેક્સીન આપવાનું શરૂ કરાશે, રજીસ્ટ્રેશન થયેલ લોકોને પ્રથમ વેક્સિન આપવામાં આવશે, ત્યાર બાદ તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે

Breaking News