Gujarat/ દાહોદ જિલ્લામાં ચૂંટણી બની હિંસક, મતદાનની અંતિમ સમયે ચૂંટણી બની હિંસક, ઝાલોદ તાલુકાના મીરખેડી ખાતે ગાડીઓની તોડફોડ, ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, ભાજપના કાર્યકરોની ગાડીઓની તોડફોડ, મીરાખેડી મતદાન મથક નજીક ઘર્ષણ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Breaking News