લાંચ/ દાહોદ: જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયો શિક્ષક પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો બદલી કરાવા એક લાખની લાંચ માંગી હતી જિલ્લા શિક્ષણાધિકારી મથુર પારેખ ઝડપાયો એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયો

Breaking News