અરવિંદ કેજરીવાલ/ દિલ્લીના CM કેજરીવાલની મુશ્કેલી વધી કેજરીવાલ સામે ગુજરાતમાં નોંધાયો કેસ કેજરીવાલ સામે નોંધાયો માનહાનિનો કેસ ગુજરાત યુનિ.એ નોંધાવ્યો માનહાનિનો કેસ કેજરીવાલ અને સંજય સિંહ સામે કર્યો કેસ યુનિ.ની છબી ખરાબ કરવાનો આરોપ PMની ડિગ્રી મુદ્દે કેજરીવાલની મુશ્કેલી વધી કેજરીવાલે PMની ડિગ્રી મુદ્દે ઉઠાવ્યા હતા સવાલ 1 એપ્રિલે કરેલા નિવેદનને આધારે નોંધાવ્યો કેસ

Breaking News