India/ દિલ્હીમાં આજથી બજારો સંપૂર્ણપણે ખુલશે, મુખ્યમંત્રી કેજરીવાલની મહત્વની જાહેરાત, આજથી તમામ મોલ અને બજાર ચાલુ રહેશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે બજારો, 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી, અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા એક્ટિવિટીની શરૂઆત, જો કેસ વધશે તો ફરી કડક નિયંત્રણ લાગૂ કરાશે

Breaking News