ખેડૂતોનો વિરોધ/
દિલ્હીમાં આજે ફરી મહાપંચાયત સંયુક્ત કિસાન મોરચાની મહા પંચાયત રામલીલા મેદાનમાં ઉમટશે ખેડૂતો 2 હજાર પોલીસકર્મી કરાયા તૈનાત લાખો ખેડૂતો ઉમટવાની શક્યતા ખેડૂતો પોતાના અધિકારને લઇ ફરી મેદાને
