Delhi/ દિલ્હીમાં કાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બેઠકની કરી જાહેરાત, 5 રાજ્યોની વિ.ચૂંટણી પરિણામ મુદ્દે થશે મંથન, સોનિયા ગાંધી સહિત કોંગી અગ્રણીઓ રહેશે હાજર, અસમ,કેરળ,પોંડિચેરીનાં પરિણામમાં હાર મુદ્દે મંથન

Breaking News