Gujarat/
દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે 19 થી 21 ઓકટો.ત્રણ દિવસ બેઠકનું આયોજન વિધાનસભા ચૂંટણી ઉમેદવારોના નામ પર થશે ચર્ચા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા સુખરામ રાઠવા બેઠકમાં હાજર રહી શકે
