Not Set/ દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને PAAS વચ્ચે બેઠક-અનામત મુદ્દે થઈ શકે ચર્ચા

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે.આ બેઠકમાં પાસના કન્વીનર દિનેશ બાંભણીયા, લલીત વસોયા, મનોજ પનારા, કિરીટ પટેલ સહિતના પાસના કન્વીનર હાજરી આપશે.જેમાં અનામત મુદ્દે ચર્ચા થાય તેવી પુરેપુરી શક્યતાઓ છે.

India