Delhi/ દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 50મો દિવસ, આજે દિલ્હીમાં ખેડૂત સંગઠનની મળશે બેઠક, સરકાર સાથે આગામી બેઠક મુદ્દે થશે ચર્ચા, સરકાર સાથેની બેઠક મુદ્દે ઘડાશે રણનીતિ, કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે લગાવી છે રોક

Breaking News