એમસીડી ઇલેકશન/ દિલ્હી MCDની મતગણતરીમાં આપને બહુમત, ચૂંટણીમાં 135 બેઠકોનાં પરિણામ જાહેર, 76 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત, 55 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસને 4 સીટ પર મળી જીત, આપ 135 સીટ પર આગળ, ભાજપ 101 સીટ પર આગળ, કોંગ્રેસ 10 સીટ પર,અન્ય 4 સીટ પર આગળ

Breaking News