ભૂકંપના આંચકા/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.5ની તિવ્રતા નોંધાઇ લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ ભૂકંપનું કેન્દ્રબિદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ પંજાબ, ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકા લોકો ભૂકંપ અનુભવતા ઘરમાંથી નીકળ્યા બહાર

Breaking News