Not Set/ દિવાળી આવી ગિફ્ટ લાવી !

ખુશીયોની દિવાળી આ દિવાળી જો તમે ઘર, દુકાન, કાર કે પછી અન્ય કોઈ વસ્તુ ખરીદવાનો પ્્લાન બનાવી રહ્યાં છો પણ વધી રહેલાં વ્યાજદરોને લઈને અને મોંઘા EMI થી પરેશાન છો તો હવે ગભરાવવાની જરૂર નથી કારણ કે SBI, BOB, ORIENTAL BANK અને ANDHRA BANK  એ પોતાના બેસ રેન્ટમાં ઘટાડો કરી દિધો છે. મહત્વનું છે કે […]

Business

ખુશીયોની દિવાળી

આ દિવાળી જો તમે ઘર, દુકાન, કાર કે પછી અન્ય કોઈ વસ્તુ ખરીદવાનો પ્્લાન બનાવી રહ્યાં છો પણ વધી રહેલાં વ્યાજદરોને લઈને અને મોંઘા EMI થી પરેશાન છો તો હવે ગભરાવવાની જરૂર નથી કારણ કે SBI, BOB, ORIENTAL BANK અને ANDHRA BANK  એ પોતાના બેસ રેન્ટમાં ઘટાડો કરી દિધો છે. મહત્વનું છે કે આ ઘટાડાથી ઋણ સસ્તુ થશે અને સાથે સાથે EMI દરમાં પણ ઘટાડો થશે.

મહત્વું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની આવતા અઠવાડિયે થનારી મૈદ્રિક નીતિની ઘોષણા પહેલા વ્યાજ દરોમાં ઘટાડોનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકોના આ દરો 1 ઓકટોબરથી લાગુુ થશે.