તુર્કી શહેરમાં એક મકાન માલિકે પોતાના ઘરનાં રીનોવેશન કરવામાં માટે ઘરની દીવાલ તોડી અને દીવાલની પાછળથી, એક આખી અલગ જ દુનિયા મળી આવી.

શું છે દીવાલ પાછળનું રહસ્ય?
દીવાલની પાછળ અંડરગ્રાઉન્ડ શહેર મળી આવ્યું, જે 18 માળનું હતું. જેમ જેમ આગળ તેની જાંચ પડતાલ કરવામાં આવી તેમ તેમ અનેક ટનલો બનેલી જોવા મળી.

ટનલોમાં હતું આખું શહેર !
ટનલોમાં આખું શહેર હતું, જ્યાં ચર્ચ, સ્કુલો તેમજ તેના જેવી મહત્વની કહી શકાય તેવી સુવિધાઓ હતી. હવાની અવર જવર માટે વેન્ટિલેશની પણ અહી સુવિધાઓ કરવામાં આવી હતી.

કેવી રીતે આવ્યું આ શહેર ?
ઇતિહાસકારોનું માનવું છે કે આ શહેરમાં ૨૦,૦૦૦ કરતા વધુ લોકોને રેહવાની સગવડ હતી, આ શહેર લગભગ ૮ ઈસ પૂર્વેની આસપાસ બનાવામાં આવ્યું હશે.

ઉલ્લેખનીય છે કે હાલ આ ટનલને ટુરિસ્ટો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું

