Mahesana/ દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મામલો, વિપુલ ચૌધરીના પેનલની કારમી હાર, બહુમતી સાથે પરિવર્તન પેનલે બાજી મારી, વિપુલ ચૌધરીના સુપડા સાફ, 15 પૈકી 13 બેઠક પર પરિવર્તન પેનલનો વિજય, વિપુલ ચૌધરીના ફાળે ફક્ત બે બેઠક  

Breaking News