Breaking News/ દેવભૂમિ દ્વારકાઃ છકડો રિક્ષા પલટી જતા અકસ્માત કંડોરણા ગામે પાટિયા પાસે છકડો રીક્ષા પલટી રોડ પર શ્વાન વચ્ચે આવતાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો છકડો રીક્ષા પલટી જતાં ચાર લોકો ઇજાગ્રસ્ત સારવાર દરમ્યાન એક વ્યક્તિનું નિપજ્યું મોત

Breaking News