Gujarat/ દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા ન.પા.ની ચૂંટણી ન.પા.ના કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 12 ફોર્મ પરત ખેંચાયા વોર્ડ નં 1 માં 4 બેઠકો પર 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે AAP, કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને ફાયદો વોર્ડ નં1ના કોંગ્રેસમાંથી જીતેલ ઉમેદવારે ભાજપમાં આવી ભર્યું ફોર્મ કુલ 84 ફોર્મમાંથી 12 ફોર્મ પરત ખેંચ્યા, કુલ 72 ઉમેદવાર મેદાનમાં

Breaking News